નરેન્દ્ર મોદી ઓક્ટોબર ૨૦૦૧ મા કેશુભાઈ પટેલ ને સ્થાને ગુજરાત ના મુખ્ય મંત્રી બન્યા. ગુજરાત ના મુખ્ય મંત્રી બનવા પહેલા નરેન્દ્ર મોદી ને કોઈ પણ પ્રકાર નો સત્તાકિય અનુભવ નહોતો. મુખ્ય મંત્રી બન્યા બાદ એ એમના જીવન ની પહેલી ચુંટણી લડ્યા હતા. એમના શાસન કાળ મા ગુજરાત ભારત ના ઘણા રાજ્યો કરતા આગળ થઈ ગયુ. જોકે એમના શાસન કાળ મા ભા.જ.પ. ને ગુજરાત મા ઘણી સફળતા મળી એ ઉલ્લેખનિય છે. he is a great leader and has proved his entity and concern for gujarat.
Retrieved from.
No comments:
Post a Comment